ટીમ ઈન્ડિયાએ પ્લેયિંગ ઈલેવનની જાહેરાત એક દિવસ પહેલા જ કરી દીધી છે.જેમાં વિકેટ કીપર તરીકે ઋષભ પંતની જગ્યાએ રિધ્ધિમાન સહાને સ્થાન મળ્યુ છે.જ્યારે ઓપનિંગ બેટસમેન તરીકે કે એલ રાહુલ નહીં પરંતુ પૃથ્વી શોને સ્થાન અપાયુ છે.
ભારતની પ્લેયિંગ ટીમ નીચે પ્રમાણે છે
વિરાટ કોહલી
મયંક અગ્રવાલ
પૃથ્વી શો
ચેતેશ્વર પૂજારા
અજિંક્ય રહાણે
હનુમા વિહારી
રિધ્ધિમાન સહા
આર અશ્વિન
ઉમેશ યાદવ
મહોમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
પંતે ઓસ્ટ્રેલિયા એ સામેની પ્રેકિટસ મેચમાં સદી ફટકારી હતી.જોકે પંતની સાથે સાથે આ પ્રેક્ટિસ મેચમાં સારો દેખાવ કરનાર શુભમન ગીલને પણ ટીમમાં સ્થાન અપાયુ નથી.
0 ટિપ્પણીઓ