આજરોજ રાજુલા જાફરાબાદ વિસ્તારના વિવિધ ગ્રામ્ય વિસ્તારો જેવા કે વાવેરા ભાક્ષી કોવાયા મોટા આગરિયા નવા આગરિયા ધુડિયા આગરિયા મોટા માણસા પાણી માણસા એભલ વડ લોર હેમાલ સહિતના ગામોના પાણી પ્રશ્ન જસદણ વીંછીયા ના ધારાસભ્ય ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી.
        વહેલી તકે આ પ્રશ્ન ના નિકાલ ની ખાતરી આપી હતી સાથે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી રાજુલા તાલુકા પંચાયત ના પ્રમુખ મીઠાભાઈ લખનોતરા ટીંબી યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લખનોતરા રાજુલા સંઘ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ કોવાયા ના સરપંચ બાબુભાઇ ડી રાજુલા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ લાડુમોર સહિતના જોડાયા હતા .