*તલગાજરડા ગામનું ગૌરવ એવા જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ.બી.એન.કલસરીયા સાહેબના સુપુત્રી ડૉ.નિધીબેન બી. કલસરીયા કે જેઓ હાલ ગીર સોમનાથ જિલ્લામાં નાયબ મામલતદાર તરિકે ફરજ બજાવે છે તેઓ આજરોજ જાહેર થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરના આખરી પરીણામમાં પણ સિલેક્ટ થયા છે તો તેઓએ PI બનીને તલગાજરડા ગામ તેમજ કલસરીયા પરીવારનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..*