Subscribe Us

ધુડીયા આગરિયા ગામે શીંગ તેલનું કન્ટેનર પલ્ટી ખાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

આજ રોજ રાજુલા સાવરકુંડલા હાઇવે પર ધુ ડિયા આગરિયાં બસ સ્ટેન્ડ પાસે શિગ તેલનું કન્ટેનર પલ્ટી ખાઇ ગયું. આસપાસના ગામના લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી અને તેલ ભરી જવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ