16/12/2020, બુધવાર.
રાષ્ટ્ર શક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન પટેલ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભરતભાઈ ખુમાણ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ તેમજ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ડેનિશભાઈ પટેલ તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ અજયભાઇ પંડ્યા દ્વારા રાષ્ટ્ર શક્તિ એકતા મન્ચ રાજુલા શહેર પ્રમુખ હિરેનભાઈ વાળાની સુંદર કામગીરીને ધ્યાને લઇ રાજુલા તાલુકાના યુવા પ્રમુખ પદે નિયુક્ત કરતા યુવાપ્રમુખ હિરેનભાઈ વાળા ની વરણી ને રાજુલા તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા સર્વત્ર અભિનંદનની વર્ષા વરસાવવામાં આવી હતી આ નિમણૂક થતાં હિરેનભાઈ વાળા એ રાષ્ટ્ર્ર શક્તિ એકતા મન્ચ ના તમામ હોદેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ, ભરતભાઈ   લાખણોત્રા