આજનો દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ 10 કલાક 40 મિનિટ અને સૌથી લાંબી રાત 13 કલાક 59 મિનિટની રહેશે. આવતી કાલથી દિવસ મોટો થતો જશે અને રાત ટૂંકી થતી જશે.