રાજુલા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંબધિત ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી,સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા,પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી,પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ,ધારીના ધારાસભ્ય જે વી કાકડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા,જિલ્લા ભાજપ ના મહામંત્રી પીઠાભાઈ નકુમ અને જિલ્લા તાલુકા શહેર ભાજપ ના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા... કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી અને શીર્ષ નેતૃત્વ દ્વારા કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપ્યું હતું...