આજ રોજ રાજુલા સાવરકુંડલા હાઇવે પર ધુ ડિયા આગરિયાં બસ સ્ટેન્ડ પાસે શિગ તેલનું કન્ટેનર પલ્ટી ખાઇ ગયું. આસપાસના ગામના લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી અને તેલ ભરી જવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.