Subscribe Us

ગુજરાતના ગૌરવ મહેશ - નરેશ કનોડિયા ને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ ની રાષ્ટ્રપતિ દ્વારા કરાઇ જાહેરાત.

ગુજરાત અને ગુજરાતી લોક સંગીત ની ચાચી કદર...
ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવનાર સંગીતની બેલડી સ્વ.શ્રી મહેશભાઈ કનોડિયા અને સ્વ.શ્રી નરેશભાઈ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડની જાહેરાત સમગ્ર ગુજરાત માટે ગૌરવના સમાચાર છે. સમગ્ર ગુજરાત વતી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનો હૃદયથી આભાર.
 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ