આજ રોજ શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત યુવા પ્રમુખ શ્રી હિરેનભાઈ ડાભી દ્રારા શ્રી માંધાતા ગ્રુપ સોશિયલ મિડીયા ના ખાંભા તાલુકાના ઇન્ચાર્જ તરીકે કોળી સમાજ ના યુવા આગેવાન મેહુલ ગોહીલ ની નિમણુંક કરવામાં આવી છે આ નિમણૂંક ને ગ્રુપ ના તમામ મેમ્બરો એ આવકારી હતી તેમજ નિમણુંક બદલ અભિનંદન સાથે સામાજિક અને રાજકીય રીતે ખુબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી હતી

ભરત લાખણોતરા ખાંભા