આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા,પૂર્વ સંસદીય સચિવ-વ-જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, પૂર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, મહામંત્રીઓ શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા અને શ્રી વિક્રમભાઈ શિયાળ, વિરોધપક્ષના નેતા શ્રી શુક્લભાઈ બલદાણીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી છગનભાઈ ધડુક અને શ્રી જીગ્નેશભાઈ પટેલ, ભાજપ અગ્રણીઓ શ્રી દાદબાપુ વરુ, ડો. હિતેશભાઈ હડિયા, શ્રી વાલકુભાઈ જાજડા, બોઘાભાઈ લાડુમોર, શ્રી કરશનભાઈ બારૈયા, શ્રી મનુભાઈ ધાખડા,વી.એમ.જોગદીયાભાઈ,શ્રી મનુભાઈ જાપોદર, શ્રી કનુભાઈ કલસરિયા, શ્રી વિરભદ્રભાઈ ડાભિયા, શ્રી મહેન્દ્રભાઈ ધાખડા અને શ્રી વનરાજભાઈ વરુ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.