Subscribe Us

રાજુલા (રામપરા) માં મોરારિબાપુ ની બાકી રહેલી કથાનો પ્રારંભ ફરીવાર થશે.

મોરારી બાપુએ કથામાં જણાવ્યું હતું કે, રામપરા(રાજુલા) ખાતે તા.૧૪ માર્ચથી ૧૬ માર્ચ સુધી રામકથાનું રસપાન કરવામાં આવ્યું હતું પરંતુ લોક ડાઉનને લીધે કથાને વિરામ આપવામાં આવ્યો હતો. હવે ફરીવાર બાકી રહેતી કથાના ચોથા દિવસથી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૧ થી શરૂ થશે અને  ૨૫ એપ્રિલ ૨૦૨૧ ના રોજ પૂર્ણાહુતિ ની તારીખ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ