રાજુલા તાલુકા પંચાયત અને ભાજપની પેનલ તરફથી રાજુલા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે તરીકે શ્રી મીઠાભાઇ લાખણોત્રા, ઉપપ્રમુખ રાજાભાઈ શિયાળ અને કારોબારી ચેરમેન તરીકે શ્રી ડો . હિતેશભાઈ હડીયા ની વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.