Subscribe Us

હવેથી માસ્ક નહિ પહેરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


હાલ દેશમાં તથા ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે અમરેલી પોલીસ દ્વારા રાજુલામાં જાહેર સૂચના આપવામાં આવી હતી કે હવે પછી કોઈપણ વ્યક્તિ માસ્ક નહિ પહેરેલ હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રૂપિયા ૧૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે જેની સૌ શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સૂચના તેમજ  અપીલ કરવામાં આવી હતી.
સાથો સાથ માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ