Subscribe Us

આહીર એકતા મંચ રાજુલા દ્વારા ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

આજ રોજ રાજુલા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વેસ્ટર્ન રેલ્વે સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ધારાસભ્ય અમરીશ ડેર ના સમર્થનમાં આહીર એકતા મંચ રાજુલા દ્વારા  આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
રાજુલા તાલુકાના આહીર એકતા મંચના પ્રમુખ દિનેશભાઇ કલસરિયા,ઉપપ્રમુખ સામતભાઈ વાઘ, લાલાભાઈ વાઘ, દેવાતભાઈ વાઘ, શિવાભાઈ તથા દેવદાસભાઈ વાઘ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ