આજરોજ ગત રોજ ૭૫ માં સ્વતંત્રતા દીવસે રાજુલા માં આવેલ કાન્હા વિધાલય મા રાષ્ટ્રધ્વજ ને સલામી અને શહીદો ને શ્રધ્ધાંજલી આપવા માટે  રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના પ્રમુખ શ્રી પ્રકાશ બલદાનીયા તેમજ રાજુલા તાલુકા ટીમ ના યુવાનો સાથે વડલી, ઝાંઝરડા,ડુંગર,ખેરાળી,માંડળ,મોરંગી,નાના,મોટા,મોભિયાણા,

    મસુન્દ્રા ગામ ની મુલાકાત અને શેરી મીટિંગો કરવા માં આવી હતી અને  માંડળ ગામ ના સરપંચ શ્રી વશરામભાઈ હડિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી...,